________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાર, મોક્ષકે દાતાર છે. જે 11 | લાલ કેસુ ફુલ લાલ, રતિ અર્ધ રંગલાલ, ઉગતે દિશૃંદલાલ, લાલચલ રંગ , કેસરીકી જીહલાલ, કેસરકે ઘેલ લાલ, ચુનડી કે રંગલાલ, લાલપાન રંગ હે લાલ કિર ચંચું લાલ, હીંગલે પ્રવ લ લાલ, કેકિલાકી કપિટલાલ, લાલ ધર્મ રંગ હે, કહે નય તેમ લાલ, બારમે જિર્ણદ લાલ જ્યાદેવી માત લાલ, લાલ જાકે અંગ હે 12 કૃત વર્મનારદ તણે ઈહને નમત સુરેન્દ્ર પ્રમેદ ધરી, ગમે દુઃખ દંદ દીયે સુખ વૃંદ જાકો પદ સેહત, ચિત્તધરી; વિમલ જિણુંદ પ્રસન્ન વદન, જાકે શુભ મન સુગંગપરી, નમે એક મન્ન કહે નય ધન્ય, નમે જિનરાજ જિદ સુપ્રીત ધરી છે 13 અનંત જિણુંદ દેવ દેવમાં દેવાધિદેવ, પૂજે ભવી નિતમેવ ધરી બહુ ભાવના, સુર નર સારે સેવ સુખ કાઉ સ્વામી હેવ, તુજ પાખે ઓર દેવ ન કરૂં હું સેવન; સિંહસેન અંગ જાત સુજલાભિધાન માત, જગમાં સુજસખ્યાત ચહું દિશે વ્યાપતે; કહે નય તાસ વાત, કીજીએ જે સુપ્રભાત નિત્ય હોઈ સુખ સાત, કિતિ કેડી આપતે, 14 છે કે પ્રતાપ પરાજિત નિર્બલ, ભૂતલ થઈ ભમે ભાનુ આકાશે, વદન વિનિજિત અંતર શ્યામ શશી નવિ હોત પ્રકાશે; ભાનું મહિપતિ બંસે કુસય બેધન દીપત ભાનુ પ્રકાસે, નમે નય નેહ ધરી નિત સાહિબ ધર્મ જિર્ણોદ ત્રીજગ પ્રકાશે. ઉપા સોલમા નિણંદ નામે શાંતિ હય ઠામે ઠામે, સિદ્ધિ હોય સર્વ કામે નામકે પ્રભાવશે; કંચન સમાન વાન ચાલીશ ધનુષ માન ચક્રવૃતિકો ભિઘાન (ઘાન) દીપતે તે સૂર; ચૌદ રણ For Private and Personal Use Only