________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આણંદ ઘણે ગમે ભવિ પાસ મહિમા નિવાસ, પૂરે સવિ આસ કુમતિ હણે; ચહુ દિસે વાસ સુગંધ સુવાસ ઉસ સ નિઃસાસ જિનેન્દ્ર તણે, કહે નયખાસ મુનીન્દ્ર સુપાસ તણો જસવાસ સદેવ ભણે. . 7. ચન્દ્ર ચન્દ્રિકા સમાન રૂપ શૈલસે સમાન, દોઢસે ધનુષમાન, દેહક પ્રમાણ છે, ચન્દ્ર પ્રભુ સ્વામી નામ લીજીએ પ્રભાત જામ, પામીયે સુખ ઠામ ઠામ, ગામજ સમાનહે; મહાસેન અંગ જાત લમણાભિધાન માત, જગમાં સુજસખ્યાત, ચિહું દિસે થાત હે, કહે નય છોડી તાત થાઈએ જે દિનરાત, પામીયે તે સુખ સાત દુઃખ કેડી જાત છે. જે 8 ઘેલે દુધ ફેન પડે, ઉજલે કપુર ખંડ, અમૃત સરસ કુંડ શુદ્ધ જાકે તુંડ છે, સુવિધિ જિનંદ સંત, કીજીએ દુકમઅંત, શુભ ભકિત જાસદંત, શ્વેત જાકે વાન હે; કહે નય સુણે સંત, પુજીએ જે પુષ્પદંત, પામીયે તો સુખ સંત, શુદ્ધ જાકે ધ્યાન હે 9 શીતલ શીતલવાણી ઘનાઘન, ચાહત હે ભવિકેક કિશોરા, કાકદિણંદ પ્રજાસુ નરદ, વલી જિમ ચાહત ચંદ ચર; વિધ ગયંદ સુચિ સૂરદ સતિ નિજયંત મેઘ મયુરા, કહે નય નેહ ધરી ગુણ ગેહ; તથા હું ધ્યાવત સાહેબ મેરા 10 વિષ્ણુ ભૂપકે મલ્હાર, જગજંતુ સુખકાર, વંશકે શૃંગારહાર રૂપકે આગાર હે, છેડિ સવિ ચિત્તખાર, માન મેહક વિકાર, કામ કોધકો સંચાર, શર્વ વૈરી બાર હે; આદર્યો સંજમ ભાર પંચ મહાવ્રત ધાર, ઉતારે સંસારપાર, જ્ઞાનકે ભંડાર છે, ઇગ્યારમો જિર્ણદ સાર ખઠગી જિવ ચિન્હધાર, કહે નય વારે For Private and Personal Use Only