________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧અજિત જિણંદ દયાલ-મથાલ વિસાલ નયન, કૃપાલ જુગ, અનુપમ ગ લ-મહામૃગચોલ સુભાલ સુજાનગ, બાહુ જુગ; મનુષ્યમેં વાહ-મુનિસર સિંહ અબીહ નિરીહ ગયે મુગતિ, કહે નય ચિત્ત ધરી બહુ ભકિત મે જિનનાથ મલી જુગતી ને 2 / કહે સંભવનાથ અનાથ કે નાથ, મુગતિકે સાથે મિત્યે પ્રભુ મેરે, ભદધિપાજ ગરિબનિવાજ સર્વે શીરતાજ નિવારત ફેર; જિતારીકે જાત સુસેના માત નમે નરજાત મિલી બહુ ઘેરે, કહે નય શુદ્ધ ધરિ બહુ બુધ જિનાવર નાથ હું સેવક તેરે; 3 | અભિનદન સ્વાભ લિધે જસ નામ સરે સવિકામ ભવિકતણે, વનિતા જસ ગામ નિવાસ કે ઠામ, કરે ગુણ ગ્રામ નરિંદ ઘણે; મુનીશ્વર રૂપ અનુપમ ભૂપ અકલ સ્વરૂપ, જિનંદ તણે, કહે નય પ્રેમ ધરી બહુ પ્રેમ નમે નર પાવન સુખ ઘણો. | 4 | મેઘ નરિંદ મહાર વિરાજિત સેવન વાન સમાનતનુ, ચંદ સુચંદ વદન સુહાવત રૂપવિગજિત કામનું કમકી કેડી સવે દુખ છોડી, નમે કરજોડી કરિ ભકિત, વંશ ઈવાકુ વિભૂષણ સહિબ સુમતિ જિનંદગએ મુક્તિ. જે 5 હંસ પાદ તુલ્ય રંગ રતિ અર્ધ રાગ રંગ અઢિસે ધનુષચંગ, દેહકે પ્રમાણ હે, ઉગતે દિણંદ રંગ લાલકેસુ કુલરંગ, રૂપ છે અનંગ ભંગ અંગ કેરે વાન હે ગંગ કે તરંગ રંગ દેવ નાથહિ અભંગ જ્ઞાનકે વિસાલા રંગ, શુધ્ધ જાકે ધ્યાન હે, નિવારીએ કલેશ સંગ પદ્ય પ્રભ સ્વામિ ધીંગ, દિજિએ સુમતિ સંગ પદ્મ કે જાણ હે. છે 6 છે જિર્ણદ સુપાસ તણું ગુણ રાસ ગાવે ભવિ ભાસ, For Private and Personal Use Only