________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 76 જપ માલા, કોએ મંસ ભૂખી માહા વિકરાલા; કોએ જોગણી ભેગણું ભેગ રાગે, કોએ રૂદ્રનું છાગને હેમ માગે. 5 ઇસા દેવ દેવી તણું આસ રાખે, તદા મુક્તિના સુખને કિમ ચાખો; જરા લેભને થેકને પાર ના, તદા મધને બિન્દુ એ મન ભાવે. | 6 | જેહ દેવલા આપણી આસ રાખે, તેહ પીંડને મનસુ લેય ચાખે; દીન હનની ભીડ તે કિમ ભાંજે, પુટ ટેલ હેએ કહ કિમ વાજે છે 7 છે અરે મૂઢ બ્રાતા ભજે મેક્ષ દાતા, અભી પ્રભુને ભજે વિશ્વખ્યાતા; રત્ન ચિન્તામણું સરખે એહ સાચે, કલ કી કાચના ખંડસુ મત રા. 5 8 છે મંદ બુધિ સુજેહ પ્રાણી કહે છે, સવિ ધર્મ એકત્વ ભૂલે ભમે છે; કિંહા સર્ષયાને કિંહ મેરૂ ધીરં, કિહા કાયરાને કિહા સૂરવીર. 5 9 છે કિહા સ્વર્ણ થાઉં, કિહા કુંભ ખંડ, કિહા કોદરાને કિહા ક્ષીર મંડે; કિહા ક્ષાર સિંધુ-કિહા ક્ષાર નીર, કિહા કામધેનુ-કિહા છાગ ક્ષીર. 1 કિહાં સત્ય વાચા-કિહા કુડ વાણી, કિહાં રંક પ્રિયા-કિહાં રાયરાણું; કિહાં નારકને કિહાં દેવ ભેગી, કિહા ઈષ્ટ દેહી કિહાં કુષ્ટ રેગી. | 11 છે કિહાં કર્મઘાતીકિહાં કમ ધારી, નમે વીર સ્વામિ ભજે અન્ય વારી; નિશિ સેનમા સ્વપ્નથી રાજ પામી, રાચે મંદ બુધિ ધરી જેહ સ્વામી. છે 12 છે અસ્થિર સુખ સંસારમા મન મા, તેજના મુઢમાં શ્રેષ્ઠ શું ઇષ્ટ સાચે; તજે મોહ માયા હરે દંભ રેસી, સજે પુન્ય પિસી ભજે જે અરેસી. છે 13 છે ગતિ ચ્યાર સંસાર અસાર પામી, આ આશ ધારી પ્રભુ પાય સ્વામી, તુંહી–તુંહી For Private and Personal Use Only