________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s5 એલગપુરને રાય અલંગદે નામ કહેવાય, પાર્શ્વ જિન નામથી કીધી કાય ચંગ રે; નેમ વાચક બલહારી અણાવી પ્રતિમા તારી, યાદવ જરા ઉતારી કીધા બહુ રંગ રે; તિવારે વાસીઉં ગામ શંખેશ્વર દીધું નામ, મહીમા જસ ઠામે ઠામ કીધા બહુ ક મ રે; રંગીલો રચીઓ આવાસ તીહા બેઠા શ્રી પાસ, | સર્વ જનની હિરી આસ જપતા શ્રી પાસજી રે. -4 શ્રી વીર સ્વામિને છંદ. સેવે વીરને ચિતમા નિત્ય ધાર, અરિ ક્રોધને મનથી દર વારે; સન્તોષ વૃતિ ધરે ચીત્તમાહી, રાગ દ્વેષથી દૂર થાઓ ઉછાહી. છે 1 મે પડયા મોહના પાસમાં જેહ પ્રાણી, શુદ્ધ તત્વની વાત તેણે ન જાણી મનુ જન્મ પામી વૃથા કા ગમે છે, જિન મારગ છડી ભૂલા કા ભમે છે. 2 ! અભી અમાની નિરાગી તો છે, સભી-સમાની-સરાગી ભજે છો; હરિ હરાદિ અન્યથી શું રમે છે, નદી ગંગ મુકી ગલીમાં પડે છે કે 3 છે કોએ દેવ હાથે અસિ ચક ધારા, કોએ દેવ ઘાલે ગલે રૂઢમાલા; કોએ દેવ ઉછંગે રાખી છે વામા, કેએ દેવ સાથે રમે છંદ રામા. છે છે કે દેવ જપે લઈ For Private and Personal Use Only