________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવકાર મંત્રને છંદ દુહા વંછિત પુરે વિવિધ પરે, શ્રી જિન શાસન સાર; નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર. / 1 છે અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વ, પંચ પ્રમેષ્ટિ પ્રધાન. 2 એકજ અક્ષર એક ચિત્ત, સમર્થ્ય સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય 3 | સકલ મંત્ર શીર મુકુટ મણિ, સદગુરૂ ભાષિતસાર, સોવિયાં મન શુદ્ધ શું નવકાર થકી શ્રીપાલ; નરેશર પામે રાજ્ય પ્રસિદ્ધ છે 4 શ્મશાન વિસે શિવ નામ કુમારને, સેવન પુરિસે સિધ્ધ, નવલાખ જપતા નરક નિવારે, પામે ભવને પાર; ભવિયા ભતે ચેકખે ચિતે, નિત્ય જપીએ નવકાર. | 5 | બધી વડશાખા શિકે બેસી, કીધે કુંડ હતાશ, તસ્કરને ચિતે મંત્ર સમો, ઉડશે તે આકાશ; વિધિ રીતે જપતાં અહિ વિષટાલે, ઢાલે અમત ધાર. . 6 બીજેરા કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ; જેણે નવકારે હત્યા ટાલી, પાયે યક્ષ પ્રતિબંધ, નવલાખ જપંતા થાયે જિનવર, ઈર્યો છે અધિકાર છે 7 મે પલ્લીપતિ શિખ્ય મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવ તે રાજસિંહ પૃથ્વપતિ, પાંખ્યો પરિગલ રિદ્ધ, એ મંત્ર થકી અમરાપુર પહોતે, ચારૂદત્ત સુવિચાર. 8 સન્યાશી કાશી તપ સાધતે, પંચાગ્નિ પરજાઉં; દીઠા શ્રીપાસ કુમારે પન્નગ, અધબલતે તે ટલે, સંભલા શ્રી નવકાર સ્વયં મુખ, ઈન્દ્ર For Private and Personal Use Only