________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવકાર મંત્રને છંદ પ્રાચીન છંદ સંગ્રહ સમર રે જીવ નવકાર નિત્ય નેહશું, અવર કાં આલપંપાલ જંખે; વર્ણ અડસઠ નવકારના નવપદ, સંપદા આઠ અહિત ભાખે છે 1. શત્રુજ્ય તીર્થ સમ તીર્થનકો ભજત, વયણ વિતરાગ સમ કેન કહેશે; મંત્ર નવકાર સમ મંત્ર જાપ ન કે, આદિને અંત હવે ન હશે. 2 આદિ અક્ષર નવકાર તે નરકના, સાત સાગર ટલે નહીં અધુરી; એક પદ ઉચ્ચરે દુરિત દુરિયા ટલે, સાગર આયુ પચાસ પૂરી. : 3 સયલ પદ સમરતાં પાંચસો સાગરા, સહસ્ત્ર ચઉપન્ન નવકાર વાલી, હર્ષ ધરી એક સે આઠ નવકાર ગણે, પંચ લક્ષ સાગર નરકાયુ ટાલી. | ક | લાખ એક જાપ જિન પૂછ પૂરો જપે, પદવી પામે અરિહંત કેરી; અશક તરૂવર તલે બાર પર્વદા મલે, ગડગડે ગગન ભેરી ન ફેરી. એ 5 છે આઠસો આઠ વલી આઠ સહસાવલી, આઠ લખાવલી આઠ કડી; મુક્તિ લલનાવરે પ્રીત વિમલ કહે, આપણા કર્મ આઠે વિડી. છે દ છે ઈતિ શ્રી નવકાર મંત્રને છંદ સંપૂર્ણ 1 પહેલે એક અક્ષરજ. 2 આખું પહેલું પદ For Private and Personal Use Only