________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભુવન અવતાર. | 9 | મનશુદ્ધ જપતા મયણસુંદરી, પામી પ્રિય સંગ; ઈણે ધ્યાન થકી પ્રત્યે કુષ્ટ ઉબરને, રક્ત પિતને રોગ, નિચ્ચે શું જપતા નવ નિધિ થાય. ધર્મ તણે આધાર. 10 ઘટ માંહી કૃષ્ણ ભૂજંગમ ઘા, ઘરણું કરવા ઘાત, પરમેષ્ટિ ભાતે હાર પુલને, વસુધા માહી વિખ્ય તક કમલાવતીએ (કલાવતીએ) પિંગલ કીધે, પાપત પશિહોર. છે 11 ગણું ગણ જાતી રાખી ગ્રહિને, પાડી લાણ પ્રહાર, પદપંચ સુણતા પાંડુ પતિઘર, તે થઈ કુંતાના, એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર, છે 12 છે કંબલ સંબલે કાદવ કાઢયે, શકટ પાંચશે માન, દીધે નવકારે ગયા દેવલોક, વિકસે અમર વિમાન, એ મંત્ર થકી સંપતિ વસુધા લહી, વિલસે જૈન વિહાર | 13 છે આગે ચેવિશી હુઈ અનંતી, હશે વાર અનંત, નવકાર તણું કેઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત, પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સર્યા સંપત્તિ સાર. છે 14 છે પરમેષ્ટિ સુર૫૮ તે પણ પામે, જે કૃત કર્મ કઠેર, પુંડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધર ને એકમર; સહગુરૂ સન્મુખ વિધિએ સમરતા, સફલ જનમ સંસાર. 5 15 શુલિકા પણ તસ્કર કીધે લેહખુરે પરસિદ્ધ, તિહશેઠે નવકાર સુણ, પાયે અમરની રિધ્ધ, શેઠને ઘર આવિ વિન નિવાર્યા, સુરેકરી મહાર. 16 પંચ પરમેષ્ટિ જ્ઞાન પંચ, પંચદાન ચારિત્ર, પંચ સઝાય મહાવ્રત પંચ, પંચ સમિતિ સમકિત, પંચ પ્રમાદ વિષય તજે પંચ, પાલે પંચાચાર. | 17 | For Private and Personal Use Only