________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (કલસ) અકલ રૂપ અવતાર સાર શીવ સંપત્તિ કારક, રાગ શેક સંતાપ દુરિઅ દુઃખદેહગ નિવારક, ચિહુ દિશી આણ અખંડ ચંદ તપ તેજ દિશૃંદ; અમર અપછર કેડ ગાવે જસ નામે નરિદહ, મુનિ મેઘરાજ ઈમ કહે શ્રી પાર્શ્વનાથ ત્રિભુવન જપ, શ્રી શંખેશ્વર સુરમણી પાય અધિક મંગલ નીલે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ. (દોહા) શ્રી જિન ત્રિભુવન મંડણો, સ્વામી લીલ વિલાસ;” જાગે જગ મહિમા નીલે, યે શંખેશ્વર પાસ. સેવ્ય સુખ સંપત્તિ કરે, પૂજ્ય પૂરે અતિ આશ, અશ્વસેન કુલ ઉદ્ધરણ, સાથે શીવપુર વાસ. વાસગ નાગ કુમારને, પૌમા સંયુક્ત; સપ્તફણે શીર પર ધરે, સુર સેવે નિત્ય પાદ. સિદ્ધિ વધૂ સંગમ સુજસ, જે કીજે મન આસ; તે પ્રભુ સમરથ સેવિએ, શ્રી શંખેશ્વર જિન પાસ. -4 For Private and Personal Use Only