________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 70 (છંદ ચાલ) સેવ શ્રી નિણંદપાય, દીઠે દુઃખ દૂર જાય, આણંદ અધિક થાય, સંપત્તિ મિલે, નયણુ નિમલ થાય, સેવક વંછિત પાય, અહનિ શિ ગુણ ગાય, આરતિ દમે, પ્રભુ તુઠે દીયે શીવ સિદ્ધિ, માન બહુત યશ રિદ્ધિ; સકલ સંગ મિલે, રંગ ભરે; પૂજે શ્રી જિણંદ પાસ, પૂરે મન કેરી આશ, અગર કપૂરવાસ. કુસુમ ભેર.-૫ ( હા). સત્તર ભેદ સવિધે કરી, પૂજે સમકિત ધાર; અંગે પાંગે ઉપદેશીયા, નમણાદિક નિરધાર. નો સુજિર્ણોદ અંગ, લુહે આણું ચીર ચંગ, આંગિર; નવરગં, વિવહરેકેસર સુખડે કરી કનક કચેલી ભરી, હિયે ભલે ભાવ ધરી, દાહિણ કરે; અતિ ખાતે ખપકરી, વિચિત્ર વિજ્ઞાન કરી, અવિનય દૂર કરી ભક્તિ ભરે, પૂજે શ્રી નિણંદ પાસ-૭ (દેહા) સાચું એ સોહામણ, શૃંભણ પુર શ્રી પાસ; ભૂતિ પ્રેમથી વંદિએ, શ્રી શંખેશ્વર પાસ વંદુ શ્રી વિનય પૂરિ, પ્રભાત ઉગતે સૂર, વાજત પરહ ભેર, જલર ઝણે, ગાઓશ્રી ચતુર નર, અભિનવ સુરતરૂં, For Private and Personal Use Only