________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન ગમતા મેવા સાહિબ સેવા દેવા દ્યો નિવમેવ, મહિલા મતિવંતી હેજ હસંતિ ગુણવંતિ ગૃહ હેવ; વલિ વજિજત દૂષણ વસ્ત્ર વિભૂષણ પિષણ શ્રી જિનપાસ, દેશ પરદેશે નામ નીવેશે સુવિસે। જસ વાસ; 8 સુણીઓ એ સાચે ક્યું રવિ જા કાચ નહિ કમઘાત, અક્ષર સે ઉજલ સામ સકલ સજલ કામ હાથ; તેહની તુ આશા પૂરે પાસા સુવિશ્વાસા શીવ સાથ, તુઝને જે ધ્યાવે બહુ સુખ પાવે પામે સુખ સનાથ;-૯ (કલશ) સુવિશ્વાસ તાહરે જગ પ્રસાર, જાણતા છે જિનવરે, માનતા છે મન્ન માટે, સ્વામી નામ શંખેશ્વરે -1 મુનિ એક સંવત અષ્ટ નંદન માન પિસ સુપાસ એ, ધન તેરસી સમ અધિક દિન એ, વાર ભાનૂ સુવાસ એ; 2 બુધ નિત્ય પંડિત જવા શિષ્ય જીવન તું ય કરે, પ્રભુ પાસ છે કે પ્રાતઃ પઢતા, નામથી નિત્ય જયંકરે;-૩ - - - - - - 1 - - - - - - For Private and Personal Use Only