________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 નંદન જસનામી કુઅર કામી શીવગામી શિરદાર, પ્રભુ પાસ શંખેશ્વર અતિ અલસર પરમેસર દાતાર; તું ત્રિભુવન તારક ભવ દુઃખ વારક સારક સઘલા કાજ, ઘર મંગલ માલા ઝાકઝમાલા રંગ રસાલા રાજ -3 નિલકંત તું નાથ હર્ષિત હાથ સાથ સબલ સખાય, દેરાસર દીપે જગને જપે છીપઇ નહિ છતિ કાય; પરખ તું ખાસા દેહ દિલાસા આસા ઘે આશીસ, કરજે કીરતાર સાંઝ સવારે સંસારં સુજનીશ;-૪ પામી તપદવાસ લીલ વિલાસ આવાસં અવનિસ, પરિગલ ધન પાર્વે ભકિત સભા ગુણ ગાવું નીસ દી; ધરણિધર ધ્યાયે તબ તું આ ગાયે ગુજજર દેશ, મહિમા વઢિયાર પાર અપાર અધિકાર અમરેશ;-૫ નામે તૂઝ નાસિ જાઈ ત્રાસી, ચાવા અરિયણ ચેર, દંતી જે દુષ્ટ કેસરી કષ્ટ રિષ્ટ રણ બહુ સર; ફણીધર ફીકાર હાહાકારે આધારે અરિહંત, ભય એતા ભર્જ સામ સકજ શંખેશ્વર ભગવંત-૬ પાવક પરજેગે સંતતિ સોળે ભેગે જલ ભય હોય, પ્રભુ પાસ પ્રતાપે જપતા જાપઈ તાપઈ નહિ તસ કોય; પરિવારે પૂરા પુન્ય પંડુરા સાંમ સનરા લેક, તે પાસ પ્રભાવે સહેજ સ્વભાવે પાવે સઘળા થક;-૭ For Private and Personal Use Only