________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીડ પડી 5 જાદવા જોર લાગી જરા, તત્ક્ષણ ત્રિકમે તુજ સંભાર્યો, પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ, ભક્તજન તેહને ભય નિવાર્યો.-૪ આદી અનાદિ અરિહંત તું એક છે, દીન દયાલ છે કેણ દ; ઉદય રતન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભય ભંજને એહ પૂજે.-૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ. સાહેબ શ્રી શંખેશ્વર પાસે સેવકની સાંભલ અરદાસ; વારું ઘો મુંઝ વચન વિલાસ, ગુણ ગાઉં તેરા અવિનાસંક-૧ (છંદ પહુડી) અવિનાશી આગર સમતા સાગર નાગર નિર્મલ ગંગ; જિનપદ જિહાં કાશી વલી વણારસી સુવિલાસી સદસંગ, અશ્વસેન અભંગા રાય અસુરંગા પરસંગા ગુણ જ્ઞાન, પદમણ પટ્ટરાણી વામા વાણી ગુણખાણું ગજમાન;-૨ 5 યાદવોને શ્રી કૃષ્ણ. For Private and Personal Use Only