________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દમ છો; નહિ મુક્તિ વાસં વિના વિતરાગ, ભજે ભગવંત તજે દ્રષ્ટિ રાગ. છે 6 ઉદય રત્ન ભાખે સદા હિત આણી, દયા ભાવ કીજે પ્રભુદાસ જાણું; મારે આજ મોતિઅડે મેહ ટુઠા, પ્રભુ પાસ શંખેસરેજી આપ તુઠયા | 7 | ઈતિ-શંખેશ્વર પાર્શ્વનાથજીને છંદ સમાપ્ત. I 9 II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન છંદ (પ્રભાતી) પાસ સંખેશ્વરા સારકર સેવકા, દેવ કાં એવડી વાર લાગે; કેડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે.- 1 પ્રગટ થા પાસજી મેલી પડદો પરે, મેડ અસુરાણને આપ છેડે; મુજ 2 મહિરાણુ 3 મંજુસમાં પેસીને, ખલકના નાથજી બંધ બોલે.-૨ જગતમા દેવ જગદીશ તું જાગત, એમ શું આજ જિનરાજ ઉંઘે; મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગ 4 કાળ મેઘ-૩ ધરણેન્દ્ર અંતઃકરણ 3 પેટી * દુકાલ For Private and Personal Use Only