________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવસારી નવ પલ્લવા પાસજી, શ્રી મહાદેવ વરકાણ વાસી; પકલા ટાંકલા નવખંડા નમે, ભવ તણું જાય જેથી ઉદાસી.-પાસ.–૧૫ મન વાંછિત પ્રભુ પાસજીને નમું, વલી નમું નાથ સાચા નગીના; દુઃખ દેહગ તજી સાધુ મારગ ભજી, કરમના કેસરીથી ના બીહના.–પાસ-૧૬ અશ્વસેન નંદ કુલચંદ પ્રભુ અલવર, બીંબડા પાસ કલ્યાણ રાયા; હોય કલ્યાણ જસ નામથી જય હવે, જનની વામા ના જેહ જાયા-પાસ.-૧૭ એક સત આઠ પ્રભુ પાસ નામે થયે, સુખ સંપતિ લહો સર્વ વાતે; ઋદ્ધિ જસ સંપદા સુખ શરીરે સદા, - નહી મણું મારે કઈ વાતે-પાસ–૧૮ સાચ જાણી સ્ત મન્ન માહરે ગમે, પાસ રૂદયે રમે પરમ પ્રીતે; સમીહીત સિદ્ધિ નવ નિધિ પામે સૌ, મુજ થકી જગતમાં કેન જીતે,–પાસ–૧૯ કાજ સૌ સારજે શત્રુ સંહારજે, પાસ શંખેશ્વરા મૌજ પાઉ; For Private and Personal Use Only