________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવંતી ઉજેણીયે સહસફેણ સાહેબા, મહીમા વાદે કેકે કરા; નારંગા ચંચુલા ચવલેસરા, તીવરી ફલ વહાર નાગેન્દ્ર નેડ.–પાસ–૧૦ પાસ કલ્યાણ ગંગાણી પ્રણમીયે, પલ્લવહાર નાગેન્દ્ર નાથા; કુટેસરા પાસ છત્રા બહી, કમઠ દેવે નમ્યા સહુ સાથા.-પાસ -11 તમારી ગોગો પ્રભુ દુધીયા વલ્લભા, સંખલ ઘત કલેલ બુઢા; ધીંગડમલા પ્રભુ પાસ ઝેટીંગજી, જાસ મહિમા નહી જગત ગુઢા-પાસ -12 એરવાડી જિન રાજ ઉડામણી, પાસ અજાહરા નેવ નંગ; કાપરડા વજે પ્રભુ છે છલી, સુખ સાગર તણું કરિયે સંગા–પાસ–૧૩ વિજુલા કર કંડુ મંડલીકાવલી, મહુરીયા ફલધી અણદા; અઉઆ કુલપાક કંસારીયા ઉંબરા, અણીયાલા પાસ પ્રણમુ આનંદા.પાસ -14 For Private and Personal Use Only