________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ ઘડયા; વલી પહેરણ નવરંગ વેશ ઘણું, તુમ નામે નવિ રહે 'કાંઈ મણુ. | 17 છે વૈરી વિરૂએ નવિ તાકિ સકે, વલી ચાડ ચૂગલ મનથી ચમકે, છલ છિદ્ર કદા કેહને ન લગે, જિનરાજ સદા તુજ જતિ જગે; 18 ઠગ ઠાકુર સવિ થર હર કંપે, પાખંડી પણ કે નવિ ફરકે; લુંટાદિક સહુ નાસી જાઓ, મારગ તુજ જપતા જય થાઓ; } 19o જડ મૂરખ જે મતિ હીન વલી, અજ્ઞાન તિમિર તસુ જાય ટલી; તુજ સમરણથી ડાહ્યા થાયે, પંડિત પદપામી પૂજાયે; | 20 | ખસખાંશિ ખયન–પીડા નાસે, દુર્વલ મુખ દીનપણું ત્રાસ; ગડ-મુંબડ-કુષ્ટ જિકે સબલા તુજ ઝાપે રેગ સમે સઘલા. 5 21 ગહિલા ગૂંગા વહિ રાય જિકે, તુજ ધ્યાને ગત દુઃખ થાય તીકે, તનુ કાન્તિ કલા સુવિશેષ વધે, તુજ સમરણ શું નવનિધિ સશે. 22 છે કરિ કેસરી અહિ રણુ બંધ સયા, જલ જલણ જલદર અષ્ટ ભયા; રાંગણ પમ્હા સ વ જાય ટલી, તુજ નામે પામે રંગ ૨લી. 23 છે હી અહે* શ્રી પાર્શ્વ નમો, નમિઊણ જપંતા દુષ્ટ દમચિન્તામણિ મંત્ર જિકે યાયે, તિરું ઘર દિન દિન દેલત થાય. 24 ત્રિકરણ શુદ્ધ જે આધે, તસ જશ કીતિ જગમાં વાધે; વલી કામિત કામ સવે સાધે, સહિત ચિંતામણિ તુજ લાધે. જે 25 છે મદ-મચ્છર મનથી દૂર તજે, ભગવંત ભલી પરે જેહ ભજે; તસઘર કમલા કલેલ કરે, વલી રાજ્ય રમણી બહુ લીલ વરે. 5 26 ભય વારક તારક તું ત્રાતા, સજન મન ગતિ મતિને દાતા; માત તાત સહોદર તે સ્વામી, શીવદાયક નાયક હિતકામી. છે ર૭. કરણ For Private and Personal Use Only