________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુજ સેવે ચોસઠ ઈન્દ્ર સદા, તુજ નામે નવે કષ્ટ કદા. . 6 જે સેવે તુજને ભાવ ઘણે, નવનિધિ થાયે ઘર તેહ તણે; અડવડિયાતું આધાર કહ્યો, સમરથ સાહિબ મે આજ લહ્યો. એ 75 દુખીયાને સુખડા તું દાખે, અશરણને શરણે તું રાખે; તુજ નામે સંકટ વિકટ ટલે, વીછડીયા વાલા આવિ મલે. 8 નટ વિટ લંપટ દૂરે નાસે, તુજ નામે ચેર ચરડ ત્રાસે, રણ રાઉલ જય તુજ નામ થકી, સઘલે આગલ તુજ સેવ થકી છે ત્યાં યક્ષ રાક્ષસ કિન્નર સવિ ઉરગ, કરી કેસરી દાવાનલ વિહગા; વધ બંધન ભય સઘલા જાયે, જે એક મન મુજને ધ્યાયે 10 | ભૂત-પ્રેત-પિશાચ છલી ન શકે, જગદીશ તવાભિધ જાય કે, મોટા જેટિંગ રહે દૂરે, દૈત્યાદિકના તું મદ ચૂરે. છે 11 છે ડાયણ–સાયણી-જાએ હટકી, ભગવંત થાય તુજ ભજન થકી; કપટી તુજ નામ લીયા કંપે, દુર્જન મુખથી છ-છ જંપે. 12 | માનિ મછરાલા મુહમોડે, તે પણ આગલથી કર જોડે; દુર્મુખ દુષ્ટાદિક તુંહી દમે, તુજ જાપે મહેટા પ્લેચ્છ નમે. મે 13 છે તુજ નામે માને તૃપ સબલા, તુજ જશ ઉજજવલ જેમ ચન્દ્રકલા; તુજ નામે પામે ઋદ્ધિ ઘણું, જય જય જગદીકવર ત્રિજગ ધણી. મે 14 છે ચિન્તામણિ કામગવી પામે, હય ગય રથ પાયક તુજ નામે જન પદ ઠકુરાઈ તું આપે, દુજન જનના દારિદ્ર કાપે. 15 છે નિર્ધનને તું ધનવંત કરે, તુઠો કોઠાર ભંડાર ભરે; ઘર પુત્ર કલત્ર પરિવાર ઘણે, તે સહુ મહિમા તુમ નામ તણે. 16 મણિ માણુક મતી રત્ન જડયા; સેવન ભૂષણ બહુ સુઘડ For Private and Personal Use Only