________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર ઠાકુર તું મહારે, નિશિ વાસર નામ જપુ તાહરે, સેવક શુ પરમ કૃપા કરજો, વાલેસર વંછિત ફલ દેજે. મે 28 " જિન રાજ સદા તું જ્યકારી, તુજ મૂતિ અતિ મેહન ગારી; ગુજર જનપદ માહે રાજે, ત્રિભુવન ઠકુરાઈ તુજ છાજે છે 29 છે. ઈમ ભાવ ભલે જિનવર ગાયે, વામાસુત દેખી બહુ સુખ પાયે; રવિ મુનિ શશિ સંવર૭ર રંગે; જયદેવ સુરમા સુખ સંગે ૩૦માં જય શંખપુરાભિધ પાર્શ્વ પ્રભે, સકલાર્થ સમી હિત દેહિ વિભે; બુધ હર્ષ રૂચિ વિજ્યાય મુદા, ત૫ લબ્ધિ ફચિ સુખદાય સદા. તે 31 | કલશ, ઈર્થં સ્તુતઃ સકલ કામિત સિદ્ધિ દાતા યક્ષાધિરાજ નત શંખપુરાધિ રાજ છે સ્વસ્તિ શ્રી હર્ષ રૂચિ પંકજ સુ પ્રસાદાત્ શિષ્યણ લબ્ધરૂચિનેતિ મુદા પ્રસન્નઃ + 32 છે છે ઈતિ પાર્શ્વનાથ જિન છંદ સમાપ્ત છે પાર્શ્વનાથજીને છંદ સકલ પાસ સંભારું નામ, જિમ મન વંછિત સિઝે કામ; ગોડી પાસ મ્યુલેર શામલે, શંખેશ્વર થંભણ ગુણનીલે છે ૧છે દક્ષીણમાં કલિકુંડ અંતરિક્ષ, અમીઝરે ફલવર્ધિ પ્રત્યક્ષ, નવ For Private and Personal Use Only