________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧ કલશ. તુજ વિનવુ હું જગમાહી સંકટ ચૂરણ કેઈ; જે વલગા તુમ બાહિ તસ ઘર નવનિધિ હોઈ.-૨૩ શ્રી ગૌડી પ્રભુરાયા દેવ સર્વેમા દીપે, જે પ્રણમે તુજ પાય તે સવિ અરિને જીતે-(જીપ)-૨૪ સરણ હજે ભવ ભવ લગે દેજો સુખ સંપતિ સદા; શ્રી જનચંદ ઉવઝજાયનો જત કહે હરખે મુદા.-૨૫ ઇતિ શ્રી ગોડી પાર્શ્વનાથ જિન છંદ સંપૂર્ણ. ગોડી પાર્શ્વનાથજીને છંદ ધવલપિંગ ગોડી, ઘણી સેવકજિન સાધાર; પંચમે આરે. પખીઈ સાહેબ તું શીરસાર; ને 1 તજે માન-માયા ભજે ભાવ આણ, વામાનંદને સેવઈ સાર જાણ, જુઓ નાગને નાગણે એક ધ્યાને, પામ્યા ઈન્દ્રની સંપદા - ધદાને૨ વસ્યા પાટણે કાલ કે તુ ધરામાં, પધારો પછે પ્રેમ નું પારકરામાં, થલામાવલી વાસ કીધે વિચારી, પૂરે લકની આશત્રિય ધારી; } 3 | ધરી હાથમાલા લક બાણ રંગે, ભીડિ ગાતડી રાતડી નીલ અંગે ચડી ન લડે For Private and Personal Use Only