________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 52 તેજી વિઘન વારે, આવે વાહરે પંથ ભુલા સુધારે છે કે છે જેહને ગોડી પાસ તણે રૂપ જે, તેહને કર્મના બંધને જેર છેજેણે ગેડી પાસ તણા પાય પૂજ્યા, શત્રુ સર્વદા તેહના દૂર થ્રજ્યા; ને 5 | સર્વ દેવ દેવી થયા આજ છોટા, પ્રભુપાસજીનાએ પ્રાકમ મેટા, ગેડી આષ જેડી નખંડ ગાજે, જેહથી શાકણ-ડાકણ દૂર ભાગે છે દ પૂરે કામના પાસ ગોડી પ્રસિદ્ધિ, હેલે મેહરાજા જેણે જોર કીધે; માહા દુષ્ટ દુર્દાન્ત જે ભૂત ભુંડા, પ્રભુ નામથી પામે સર્વે ત્રાસ કુંડા; 7 જરા જન્મના રેગના મૂલ કાપે, આરામ, સદા સંપદા સુખ આપે, ઉદેરતન ભાખે નમે પાસ ગોડી, નાખે નાથજી દુઃખની જાલ તોડી; 8 || ઈતિ-ગોડી પાર્શ્વનાથજીને છંદ સમાપ્ત. શ્રી ગૌડી પાર્શ્વનાથ જિન છંદ. શ્રી જિનમુખ પંક વાસવતી, સમરિ કૃત દેવી ઉલસતી; ઉપદેશ કહું તે ભાવ સુણે, પરભાતે ગૌડી પાસ થશે. ૧છે સ્થાનિક જે વીસ કહ્યા જિનના, તે તત્વ કહી જે પ્રવચનના; તે માટે ઘૂરલો એહ ભણો, છે પરભાતે છે 2 કે ત્રણ વર્ગ કહ્યા છે જે નરને, તેહને સાધક નગણે સુર ને તે વર્ગ તણેએ બીજ ભણે છે પરભાતે. એ 3 છે ચક્રિ પ્રમુખે જે રિદ્ધિ લહી, જિન ધરમ થકી તે સર્વ કહ્યો; તે માટે મંગલએણું ગણે છે પરભાતે.૪ આપદ ચિત્તથી દૂર ટલે, વલિ For Private and Personal Use Only