________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 50 કરી સેડ ઉંચી કપિલે કરતે, મદનમત્ત માતંગ આવે ધસંતે; વિકી જે નરા પ્રભુ નામ ધારે, - તદા પાસજી તેહ દરે નિવારે-૧૮ એસી અષ્ટ પીડા પ્રભુ પાસ ગડી કરે, | સર્વ દૂર ઈહા આય દેડી, કંધસ્ય ચિત્ત માંસા ચલું ધ્યાન તેરૂ, પ્રભુ પાય મોહી રહ્યું મન મેરૂ-૧૯ તુહિ મુજમાતા તુહિ મુજ તાતા, તુહિ એક ત્રાતા તુહિ સુખ દાતા; તહિ એક આધાર છે નાથ મરે, જે કઈ નહી અછે તુજ તેલ.-૨૦ વડ ઉબરા ઠાકરા તુજ સેવે, વડા સિદ્ધ જોગેન્દ્ર સિધ દેવે; વડા રાઉ રાણા નમે હાથ જોડી. દઈ ભગતને ત્રાદ્ધની કેડ કેડી.-૨૧ અહિ પાસગડી ઘણિ કષ્ટ ચૂરે, તુહિ આસ કીધા થકી આસ પૂરે; વસે કોડ તેત્રીશ જે જગદેવા, કરે સેવ તે તાહરી પાય સેવા–૨૨ For Private and Personal Use Only