________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 48 ગૌડી નામથી પાપ દરે ૫લાવે, ગૌડી નામથી કષ્ટ સંતાપ જાવે, ગૌડી નામથી સુખ સૉષ પાવે, * ગૌડી નામથી અદ્ધિને સિદ્ધિ આવે -8 ગૌડી નામથી દુઃખડા જાય નાશે, ગૌડી દેખતા નયન હોવે વિકાસ ગૌડી પૂજતા દૂરિ દેહગ્ન જાવે, ગૌડી ધ્યાનથી ભક્તએ મુકિત પાવે.-૯ મહા રેગ જે કુષ્ટને દુષ્ટ પીડા, | ગડ ગુમડા ક્ષયને તાવ ચીડા; ગૌડી નામથી રેગ તે સર્વે જાવે, શરીરે સુખ આનંદ પાવે.–૧૦ મહાવાય વાતે પાયે ધિમારે, ઘણુ ઉચ્છલે લૅલ વારે; રહ્યા જે જાના વાહસે સામી નામે, સહુ હિચે આપણે વેગ ધીમે-૧૧ ઘણું ચડવાત કરી જેર રાચે, ચિહુ ઉર વહ્નિ તણુ જાલ માચે; ભયભીત પામ્યા જનાને ઉભઈ, ગૌડી નામનીરે કરીને ઉલ્લાઈ-૧૨ For Private and Personal Use Only