________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગૌડી પાશ્વનાથ જિન છંદ. કાર રૂપ પરમેસરા શ્રી ગૌડી પ્રભુ પાસ; પરમ કૃપાલ દયાલ મુઝ ઘો હુશ્ન ચરણે વાસ.-૧ અકલ નિરંજન જાતિમય ચીદાનંદ ભગવાન; પરમ પુરૂષ તુડી જગતમે અવરન તેહી સમાન.-૨ કરી પ્રણામ તુજ વિનવુ જય જય જય જગદીશ; પરમ કૃપા કરી દીજીએ સૂર સંપત્તિ સુજગીશ.-૩ મુજ મન તુઝ મન કુલમે રહ્યો જોર લપટાય; સમર સમરિ ગુન માલિકા પરમાનંદ મય થાય.-૪ દુઃખ નાશે તુમ નામથી જીમ તમ જુ (કુ) ગત તાણ; સૂત ઘો મુજ હિત સુખકરા સેવક અપને જાણ -5 છેદ ભૂજંગી. જાણે આપણે દાસ સંભાલ કીજે, ધરી ચીત્તમા આશ પરી જે, ઘણું શું કહુ પાસજી તેહી આગે, મા એક તુહિ મે હિ ભાગે - પ્રભુ રૂપ તારૂ થયે આદર્શ માડી, દેખી ચીત્ત વ્યામોહ પામે ઉછાહી; પ્રભુ શ્વાસને ગંધ વચ્ચે ન જાવે, જેથી પદ્મમાલા તિરસ્કાર પાવે.-૭ For Private and Personal Use Only