________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 43 વિગતિ બની ડહક તંબીયા વાજીંત્ર હક; સુધારી સૂધિ મહક્ક મે રીયલ ચિલ હકક. ક્ષેત્રપાલ ખરી (ષરી) ખાંતી (ષાંતી) દોલત વર્ધિવ દંત; દોડતા જલેંબ માહે પીર કસ પઢે ચાહે. ચોસઠ સગતિરdી વાણા લીયંતિ; સતિ સરસ્વતી ગુણ છેક જિતરા ભણે શ્લેક. રંભ કરે નાટારંભ કઈ ગુણ કવે બંભ; ચોરી કરે મહાદેવ રૂપdવે કામદેવ. આપેલી ઈખ ગઢા ભગાહિ મે 2હ્યો ભૂયાલ; તરકલ્સ પૂર્યો પાછે આ છે–આ છે આ છે-આ છે, ડમરે કરે વિવાહ ભારથી રથી સબાંહે, છણે રૂપે ચઢયે નાહ, વાહ-વાહ વાહ વાહ. ચટપટ ચાવે ચેટ દાંણવાને દેતે દેટ, ધમકિ ધરા ધંધેલ બેધે ખલ ખોલ ખેલ. આસરાને કેરે અંધ કંકારા ભાજે કંધ, ચૂગલ કરે ચપટ દોષી કરે કહ ચટ્ટ, તુંનડાપ છીડે ઈન્થ પિશ્રણ રાતડી પિંચ્છ ડાકણારા ફોડે ડાક ભૂત પ્રેત માને હાક. ઉટગારા ભાજે અંગ નવ ખડે માંગે માંગ; અહમત્ત ભયે છાક દાખીણ વડો દિમાક For Private and Personal Use Only