________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગેડી પાર્શ્વનાથ જિન છંદ. શ્રી સ્થલપતિ સ્થલ દેશે વસી સયલ મને રથ કરણે કસી; તસગુણ મણિ વિણે વાપસી, ભકિત અમૃતને હું થયો રસી–૧ ધીંગ ધવલ ગોડી ગુણ ગાટે, અલગ ઉવેલે અરીયણ આંટ; ઘે દુરજનને વયણે દીઠે, કેઈ ન લેપે કેહને કાંઠે.-૨ તુજ સેવે સૂર હરિહર સરીખા, બ્રહ્માદિક તુઝ અંગે વિલખા ભગતિ કેડની ભાંજે તરષા, નમે નમે પુરૂષેત્તમ પુરૂષા-૩ એકલ મહલ અબીહઅગંજણ, નવલ રૂપ ભવ ભીડ વિભંજન; પૂર અને રથ જગ ના મંડણ, નમે નમે જિણ રાય નીરંજણ-૪ કીરત તું જ પસરી બ્રહ્માંડે, ગુણ માલા વાસી નવ ખંડે; નીબલ અશ્રુ (શુ) ર મુકયા તે ડંડે, ભીડ પડે આવે તું પડે.–૫ છંદ જાતિ, આવે આવે છે તું આપે ભીર વિટીયે બાવન વીર, નીલડે ચડે કે કાણુ પાખ (5) રે ચડયે દીવાણ 6 ભાખ (6) રાસ માથ સાથ દેડ વીર જડ હાથ; ઘૂઘરારા ઘૂમરોલ રમક તુમ કલોલ... 7 ધારે છત્ર છત્રપતિ ચામરાણિ લુત્તિ દુત્તિ; સજન તન સિંહગાર ધૂપે ધૂખે ધૂ ધૂકાર. For Private and Personal Use Only