________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 41. ચિતે બાપડા દેવ કેતા ચીતારે, સુરા સેવ પાતી નહી કે સીકારે; થલ નાથ બાજી રહી હાથ થારે, ઉહાધ્યાઈઓ પાર તું હી ઉત્તારે -49 રાજ ભય 8 જના જે સદાઈ જ નામ ગૌડી, ખપે આઠ ભે કાયની જાય છેડી; રહે રાય રાણા સવે હાથ જોડી, કદે સંગ છડે ન સંપત્તિ કેડી -50' કલશ, પ્રજો પતિખ પાસ પાપ રજપૂર પખાલણ, અકલ અનઇ અવિનાશ સેવક અમલ સંભાલણ કરે કેડ કલ્યાણ દુઃખ દારિદહ કમ્પણ, અથફ આદરી આણ સુખ ભરતા સસમર્પણ પારકરે પરતા પ્રબલ રોગ શુગ સંકટ હરન; પ્રેમ વિજ્ય પ્રભુતા દીયણ કાંતિ વિજય જય જયકણ–૫૧ ઇતિ શ્રી ગૌડી પાર્શ્વનાથ જિન છેદ સંપૂર્ણ For Private and Personal Use Only