________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંડકી ઘડકી ગંભીરા હરાસા, ગુલી ડમ્મરૂ વિમ્બરૂ જાનુ આવા -44 કીડા પીનસા કેદ્રવ્યા ઉવિકાસા, - સસા પાનમી ઘુઘતા ઉંઘનાસા; ભગંદર ઝલદર કદ્ર પ્રકાસા, સકૂદ જવરા કંઠમાલા નિવાસા.-૪૫ ટલેગ ઈત્યાદિ દુષ્ટ દુરાશી, મિટે આધી વ્યાધિ રહે દેહ ખાસી; જપે પાસજી પાસજી એક સાસા, તિણારી પ્રભુ પૂરવિ આપ આસા–૪૬ રેગ ભય 7 ચઢયા દૃઢરે હાથ કેઈકવારે, પડયા બંધિ ખાને સાદઈ પુકારે હજુરી મજુરા હણે વાહ કારે, મચ્યા પાપરામાર આપે મત-૪૭ કિતાઈ કહેવાસ ઉભા કિનારે, દિયે કેરડા બાધિ કુટે દુમારે; કરે દંડ મોટા ડરાવી કટારે, અઠે છૂટવી વાત દીસે ન આરે -48 For Private and Personal Use Only