________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂરે તું સકલ સિદ્ધિ નવનિધિ ઋષિ વૃદ્ધિ; વખણુ કેતિ કરાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ. નીતાણે દીવાઈ ડેર સાથે વેસ ઠેર ઠેર; ખેલતે મુલક લખ આવડીયા કરે પક્ષ. 20 તે લિંગ ફિરંગ અંગ રમે તે અનંગ રંગ; ચીત્તમાહે ચીજદેસ તિહા તે વધારે સેસ. ભેટ મહા ભેટ લાટ સુખડીયા દેવે માટ; પાર કર મર હટ્ટ ... પૂજાએ તું પરગટ્ટ. 22 કાશમિર ગુજરાત માનિ જે ચૌરાશી નાત; મારવાડ-ગેડવાડ તિહારીદયે રૂહાડી; મેદ પાટ મલવાર પૂછ લીજે વારંવાર; સોરઠ-કુંકણ બંગ મા દિયે ઉચ્છરંગ. છત્તિસ હજાર દેશ ખેલે નવે નવે વેસ; અકલ અનાદિ અંત સેવકારી સાઝે ચીત. ભાવઠ વિલૂર નાંખ (6) રાખ દેવ રાખી રાખી; નાથ અમીણે કહાવે આવે બંધુ આવે–આવે. રેગ સેગ ભીડ ભાડ જાગી વીર જાગી જાગી; પારથીયા સુણું બેલ બેલિ નાથ બેલ બેલ. દુહા કરી હરિ દેવ અહિ યુધ જલધિ રેગ; બંધ ભય અવ ધિંગ ધવલ સમરંણ દૂરપણઠે દૂઠ. 28 For Private and Personal Use Only