________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 33 અનેક શેક શેક લેક ધક ધસિઆ એ, કરે સનાથ હાથ જોડી નાથ ગીત ગાવએ; વચ્ચે સંગીત બદ્ધ સુદ્ધ તાલ માન લાયક, પ્રભાતિ ભક્તિ જુતિ નિત્ય પૂજી પાસ નાયક- 8 મિલાઈ તાનતાલ મેલિ ઘુમિ ઘર મદુલા, બજે સુગંધ જેર નાદ વાદ મંડિ વલા; ઉઠે રંગ અંગ અંગ રાગ રંગ ગાયક, . પ્રભાતિ ભકિત જુતિ નિત્ય પૂજી પાસ નાયક- 9 કુમકકમાં અરગજા અબીર કસ્યતૂરએ, મહમ્મહ કપૂર પર અંગ ધૂપ પૂરએ; વિરાજમાણ સુવિ હાંણ સાહિબી સુહાયકં, પ્રભાતિ ભકિત જુત્તિ નિત્ય પૂજી પાસ નાયક. 10 - દુહા રેગ વિડારણ રસ દિઅણુ થિરથપણ જસ થાપ; સમયે ગૌડી સાહિ આવે નિત્ય આપે આપ-૧૧, છંદ આર્ધનારાચ અભંગ રંગ અંગ અંગ સાર સંગ અએ, સુવાસ શ્વાસ સુવિલાસ દેય કંઠ કીરિ કએ; દિયે દિવાણ માણ તાસ આણુ ભાસ દિયએ, જયંત પાસ નામ જાપ જગ્ગ અગ્ર જિપ્યએ.–૧૨ For Private and Personal Use Only