________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 32 શ્રી ગેડી પાર્શ્વનાથ જિન છેદ દુહા સુવચન દે મુજ સારદા સમિણિ તું સમરથ; ગૌડીરા ગુણ ગાવતા ઉપજે સરસ અરથ.- 1 કલ્પ વેલી કવિયા તણી આઈ વચન અમેઘ થલ દેખાડે તિણ થકી ઉમટે રસ રાઓઘ.– 2 ગૌડી ગુણ ગાઢે ગુહિર ભાંજે ભવ ભવ ભીડ; સહાય દિયે સમયેં સબલ પ્રગટ વિદ્યારે પીડ- 3 ચાવે તું ચિહુ ચકકમે ભેગ લિયણ ભલી ભાતી; આરા અહનિશ અતુલ ખરી પૂરવે ખાંતી - 4 ખલાં નિદલિખા સ્વર કરે અરિયણ દિયે ઉવ સંભાલણ સેવક તણે પારસનાથ પ્રગટ્ટ - 5 છદ નારાચ નિહાલી ભાલ અઠમે મયંકલાછ અસ્થમે, સુરૂપ મેણુ લજીએ હુઓ અનંગ સત્યમે; સરોજ નેણ સેહચાહિ હુએ નીર સાયક, પ્રભાતિ ભક્તિ જુત્તિ નિત્ય પૂજી પાસ નાયક.- 6 પ્રવિત કંતિ કીતિ દિત્તિ સતિ જુત્તિ સોહિએ, અપાર સાર રૂપ ભાર આર પાર એ મહએ; કલત્ર સુત પુત્ર વિત્ત તત્ર મતિદાયક, પ્રભાતિ ભકિત જુતિ નિત્ય પુરુ પાસ નાયક - 7 For Private and Personal Use Only