________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 31 ભ ભમ ભૂલે રમે કમ ભારી, દયા ધર્મની શર્મ મે ના વિચારી; તારી નમ્ર વાણી પરમ સુખકારી, વિહુ લેકના નાથ મે નવિ સંભારી.-૬ વિષય વેલડી શેલડી કરી અજાણી, ભજી મેહ તૃષ્ણા તજી તુજ વાણું; એહ ભલે ભુંડ નિજ દાસ જાણી, પ્રભુ રાખીએ બાંતિની છાંય પ્રાણી.-૭ મારા વિવિધ અપરાધની કેટિ સહીએ, પ્રભુ સરણે આવ્યા તણી લાજ વહીએ, વળી ઘણી ઘણું વિનતિ એમ કરીએ, મુજ માનસ સરે પરમ હંસ રહીએ.-૮ કલશ. એમ મૂર્તિ પાર્વ સ્વામી, મુકિત ગામી સ્થાઈએ, અતિ ભકિત ભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ. ! પ્રભુ મહીમા સાગર ગુણ વૈરાગર, પાસ અંતરીક્ષ જે સ્તવે; તસ સકલ મંગલ યે જ્યાર; આનંદ વર્ધન વિનવે ઈતિ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ સંપૂર્ણ For Private and Personal Use Only