________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું, ત્રિફુલેકમાં એકલુ સાર દીઠું; સદા સમરતા સેવતા પાપ નીઠું, મન માહરે તાહરૂં ધ્યાન બેઠું-૧ મન તુમ પાસે વસે રાત દીસે, મુખ પંકજ નિરખવા હંસ હીસે; ધન્ય તે ઘડી એ ઘડી નયણ દીસે, ભકિત ભાવે કરી વિનવી જે -2 અહો એહ સંસાર છે દુઃખ દેરી, ઈન્દ્ર જાલમાં ચીત્ત લાગ્યું ઠગેરી; પ્રભુ માની એ વિનતિ એક મારી, મુજ તાર તું તાર બલિહારી તેરી-૩ સહી સ્વપ્ન જંજાલને સંગ મોહ્યો, ઘડીયાલમાં કાલ ગમતે ન જોયે; સુધા એમ સંસારમાં જન્મ છે, - અહ ધૃત તણે કારણે જલ વલો.-૪ એતે ભમરલે કેસુડા બ્રાંતિ ધાયે, જઈ શુક તણું ચંચુ માહે ભરાયે, શુકે જાબુ જાણી ગલે દુઃખ પાયે, પ્રભુ લાલચે જીવડો એમ વાહ્ય - જશે For Private and Personal Use Only