________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વહેંતિ જે મદ પ્રવાહ ઘેરિ નેણ ઘુમ્માએ, ખેલ ખેલંત સિખ લાભ લક્ક ચકક ભમ્મએ; ઈસ્યા અનેક અંગણે ગયંદ વૃંદ ગજએ, પ્રસન્ન ગૌડીરે પસાય દરિદ્ર દૃરી ભજીએ -13 ઘમ ઘમંત ઘઘરે કઠઠિ પાષરે કસ્યા, પડે તિનાલ તાલ પટ્ટ પૂજવે ધરા ધસ્ય; ખમે નવાય રજુ ખેધ ખુદ સાકરે ખરા, દિયે ઈસ્યા બગશ્મિ દેવવાળ બાહુ ગરા–૧૪ ધમક્ક પાષ રાઘણી ધરા ધબકક ધૂજણ, કેનથી ગળે ગધકક થપ્ય ટાપ થપ્પણા; સુવન્ન સાક્તી ગ્રામ પાડે દેત પારએ, દિયે ધવલ ધીરા દરિ ઘેડલા, ઘુમારએ–૧૫ ખલેન વિમા ખટકિક હેમરાન હદએ, સુવન ઘટ્ટ સેહતા થપ્પા સતંગ થટ્ટએ, હરાઇ દેવ જાણું હેરિ ઉપ હમ આકડા, દરિદ્ર કેડી દિયે દેવ વારૂ રથ વાકડા.-૧૬ મુહે નરાડિ સમુહા વહે નવિમ્યુહા સુદા સુસામિ પ્રમ્પ સાચવે પુલે નહી પરંમુદા; ધમકક ધીર ધીગડા મરેડ તામ રટ્ટએ, અંગ જણે દિયે અગંજ ગંજણા ગરએ.-૧૭ For Private and Personal Use Only