SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 27 છંદ હાટકી અવિચલ પદ આપે સ્થિર કરી થાપે જગ વ્યાપક જિનરાજ; ઉપદ્રવ સવિજાવે સુરગુણ ગાવે વશ્ય થાયે નર રાજ; દ્વિપે પરદ્વીપે રિપુને જીપે દીપે જીમ દીનમણી રાજ; પદ પંકજ દરજે પ્રભુના રીજે સિજે વંછિત કાજ. તુ છે મુજ નાયક હું તુજ પાયક લાયક તુજ સમાન; કુણ છે જગ માહે સાહી બાંહે રાખે આપ સમાન છે તું હિજ તે દીસે વિસવા વીસે હિયડુ હી સેહેવ; દેખુ હું નયણે સંપુ વયણે નિરમલ તુમ ગુણ દેવ. 30 સિન્દુર સુંડાલા મદ મતવાલા દુંદાલા દરબાર; ઝુલે મન ગમતા રંગે રમતા ઉછાલતા. વાર ! તુરક તેજાલા આગલપાલા જુજાલા હથિયાર જાલીને દેડે હેલી હેડે જોડે બહુ પરિવાર. હયવર પાખરીયા રથ જોતરીયા તરવરિયાતે પાર; સોવન ચીનરીયા નેજા ધરીયા પરવરિયા અસવાર; ગજ બેઠા ચાલે રિપુ મન સાલે માલે લક્ષ્મી સારા; અહી કદ્ધિ પામે પ્રભુના નામે સફલ કરે અવતાર. 32 દુહા છંદ અવતાર સાર સંસાર માટે તેહ જનને જાઈ; ધન કમાઈ ધરમ ધાનિક તેહની લક્ષ્મી માની સુન્દર રૂપ સોહામણે શ્રવક સુણી નર નાર; કોડે કરજેડી રહે દરશનને દરબાર................. 33 For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy