________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેતા દેશ કહું વલી નામે પ્રભુની કીતિ મિજિમ ઠામે; પુર પત્તન સંબોહણ ગામે સુણતા નામ ભવિક સુખ પામે.-૨૪ છંદ નારાચ. અંગ વંગ કલિંગ કુલધર માલ મરહદએ; કાશ્મીર બબર હરમદેસે સવા લાખ સેરઠ એ ! કામરૂં કુંકણુ દમણ દેશે જપે સહુકો જાપ એક ઈણદેશ અવિચલ પ્રબલ પ્રતાપે પાસ પ્રકટ પ્રતાપ એ.-૨૫ લાટને કરણટકા હુડ મેદપાટ મેવાતએવલી નાટ ઘાટ વયરાટ વાગડ કચ્છ વચ્છ કુશાએ સતિ લંગ ગંગ ફીરંગ દેસે જપે તારે જાપઈણદેશ અવિચલ પ્રબલ પ્રતાપે પાસ પ્રતાપ એ 26 કણવીર કાનમ કલબ કયા બિલ લંબ બંબ વિલંગ એવાલ વે મસધર અને હરમજ પંથગહ ગુલવંગ એ કંસાણને વિસાણ દિસે જ પે તારે જાપતિણ દેશ અવિચલ પ્રબલ પ્રતાપે પાસ પ્રતાપ એ 27 કવિત પ્રતાપે પ્રબલ પ્રતાપ પાપ સંતાપ નિવારણ દશ દિશી દેશ વિદેશ ભ્રમત જવિજન સુખ કારણ રેગ સેગ સવે ટલે મલે મન વંછિત ભેગ એપાર્શ્વનાથ તુમ નામ સયલ સંપતિ સંગ હે સગર મૃત્યુ પાતાલમે ત્રિદુભુવને પ્રગટ સદાપાર્શ્વનાથ તુમ પ્રતાપે આવે અવિચલ સંપદા. For Private and Personal Use Only