________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છંદ નારાચ પ્રિયંગુ વન્દ્રનીલ તન દેખી મન મેહ એ; સનર નૂર સૂરઘે અધિક જ્યોતિ સોહ એ; અમંદ ચંદ વૃંદ ઘે કલા કલાપ દિપએ; સુરિંદ કેટિ તિધે જિંણંદ તિ આપ્યએ -34 અનુપ રૂપ દેખતે જિણુંદ ચંદ પાસ એક પાદાર વિંદ વંદતે કુપાપ વ્યાધ નાશ એ છે દારિદ્ર દૂર ચૂરકે તું પુર મેરી આસ એ; અનાથ નાથ દેઈ હાથ કર સનાથ દાસએ-૩૫ અમૂલ કુલ બાન થેક બાન તું ન લગાએ; સુધ બેધ ધરી માનમેડી ભાગ એક તું દીન સે સુદેહિ બંધુ દેહિ મુખ મગાએ; સરન જાણી સ્વામિથે ચરણકે વિલગએ-૩૬ સુતિ નેતિ ચેતિથે સુરંત પતિ દ...એક ગુલાલ લાલ ઉખથે પ્રવાલ માલ છિપ્પએ; સુસાસ વાસ વાસથે કપૂર પૂર અધિક ભજીએ; ઉલંબ લંબ બાહુથે મૃણાલનાલ લલ્યુએ; (લએ).-૩૭ કમટ હઠ ગંજણે કુકર્મ મમ ભંજને; નયન યુગ્મ ખંજનો સો જાપાસ નિરંજને.-૩૮ પાસ એહ નિજદાસની અવધારી અરદાસ; નયને દેખાડી દરય પુરે પૂરણ આસ-૩૯ For Private and Personal Use Only