________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરસ પ્રમાણ, શુદ્ધ વૈશાખ તણે દીન જાણ; ઉલટ આખાત્રીજરે ભય, ગાય પાસ જિનેશ્વર જે. કે 50 છે બેલે કવિતા જેડી હાથ, અંતરીક્ષ પ્રભુ પારસનાથ; હું છું સેવક તારે સ્વામ, હું તને તારે જિન નામ. . 51 છે ઈમ સ્વામી મહિમા ભંડાર, તું ભવ્ય બધી બીજ દાતાર; મુનિ-લાવણ્ય સમે ઈમ ભણે, ધન્ય માનવ જે શ્રવણે સુણ. પર છે - ઈતિ અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ સમાપ્ત. છે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ. સરસ્વતી માત મયા કરી આપે અવિચલ વાણી; પુરૂષાદાણું પાસ જિન ગાઉ ગુણમાણિ ખાણી.–– 1 અદ્ભુત કૌતુક કલિયુગે દીસે એહ અચંભ; ધરતિથી અધર રહે સદા અંતરીક્ષ થિર થંભ- 2 મહિમા મહિ મંડલ સબલ દીપે અનોપમ આજ; અવર દેવ સૂતા સરવે જાણે તું જિન રાજ.—૩ એક જીભ કહી કિમ કહું ગુણ અનંત ભગવંત; કેડી જીભ કરી કે કહે તે હી ન આવે અંત - 4 તું માતા તુહિજ પિતા તું ભ્રાતા તું બંધુ દેવ; મહિર ધરી મુજ ઉપરે કરિ કરણ રસ સિંધુ- 5 છંદ અચલ કરિ કરુણા કરૂણા રસ સાગર ચરણ કરણ પ્રણમે નિતનાગર; નિરમલ ગુણમણિ ગણવય રાગર સુરગુરૂ અધિક અછે માને આગર.-૬ For Private and Personal Use Only