________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને આ સંદેહ, કીમ પ્રતિમા આવે છે. ઈ. છે 38 છે કાટી (ઢી) દ્રષ્ટ કર્યો આરંભ, રહિ પ્રતિમા સ્થાનક થીર થંભ; રાજા–લેક ચીત્યા શુ થયે, એ પ્રતીમા થીર સ્થાનક જુવો. છે 39 સૂત્રધાર લાવટ સાર, તેડી આવ્યા અરથ ભંડાર;. આલસ અંગ થકી પરિહરે, વેગે થઈ જિન મંદિર કરે. 40 તવ શિલાવટ રંગ રસાલ, કિધ જૈન પ્રસાદ વિસાલ વિજાદંડ-તેરણ સ્થીર સ્તંભ મંડપ મોટા કીધા રંભ. ! 41 છે પવાસણ કીધુ છે રે જેહ, તીહા પ્રતિમા બેસે નવી તે; અંતરીક ઉચા એ તલ, તલે અસવાર જાઈ નીકલે. મેં કરે છે રાજા–રાણી મનની જેડ, ખરચી દ્રવ્ય તણી બહુ કડી; સપ્ત ફણામણ બેઠા પાસ, ઇલગરાય મનપુગી આસ. કે 43 પૂજે પ્રભુ ઉખેવે અગર, શ્રીપુર નામે વસ્ય નગર; રાજા રાજ્ય કરે કામની, ઉલગ કરે સદા સ્વામી. છે 44 સેવક રે સજા ધરણિદ, પદ્માવતી આવે આનંદ; આવ્યા સંઘ ચઉદીશિ તણા, મંડપ એત્સવ માંડયા ઘણા. 45 છે લાખીણ પ્રભુ પૂજા કરે, મોટા મુકટ મસ્તકે ધરે; આરતી-દીપક-મંગાલ માલ, ભૂગલ ભેરી જાલક-જમાલ. ! 46 છે આજ લગે સઉં એમ જ કહે, એકણ દરે ઉચ્ચી રહે આગલ તે જાતે અસવાર, જઈએ એલગ રાય અવતાર. કે 47 જણે જીમ જાણ્યું તેણે તીલક્યુસહી: વાત પરંપરા સહી ગુરૂએ કહી; મુનિ આણંદ બેલે મન રૂલી, નીરતુ જાણે કહે કેવલી. 48 છે અશ્વસેન રાય કુકે અવતંસ, વામા રાણી ઉર લે હંસ, બનારસી નયરી અવતાર, કરજે સ્વામી સેવક સાર. 49 છે પન્દર પંચાસા For Private and Personal Use Only