________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 20 ઘર ઘર છવ આણંદપુરે; ઘર—ઘરના આવે ભેંટણા, દાન અમુલક આપે ઘણા. એ 27 મે પડહ અમાર તણે નિર્દોષ, રાયરાણી મન રે સંતેષ; ઘર-ઘર તલીયા તેરણ ત્રાટ, કરે વધામણું માણક માટ. છે 28 શુદ્ધ ભૂમિ ઢાલે પલંક, તીહારાજા પિઢ નિશંક; ચુઆ ચંદન-કુસુમ કપુર, વાસ્ય અગર મહેકે ભરપુર. 29 રાયણ ભણી સુપનાંતર લહે, જાણે નર કેઈ આવી કહે; અતિ ઉંચુ કરી અંબ પ્રમાણ, નીલે ઘેડો નીલુ પલાણ. 30 નીલે ટેપ નીલેહથી આર, નીલવરણ આગે અસવાર સાંભલ એલગપુરના ભૂપ, જીહા જલ પીધે તીહા છે કુપ. 5 31 છે પ્રકટ કરાવે વેલે થઈ, તીહા મારી પ્રતિમા છે સહી કરે મલખાની પાલખી, કંપસાઈમેલે સનમુખી. 32 કાચે તાતણે હાથે ધરી, તણે આવિસ હુ બેસી કરી, શીખામણ દેઉ છું ઘણ, ઈસ્યું સુપન લેઈ જાગે રાય; પ્રહવિકસે હરખે મન માહ. 33 છે કરી સજાઈ જે જીમ કહી, તવ આબે વડ પાસે વહી; તે જલ મધ્ય ખણાવ્યુ જામ, પ્રકટ કુંભ અચલ અભિરામ, છે 34 છે ભરીયુ નીર ગંગા જલ જીત્યું, રાજા હયડું હરખે હસ્યુ કરી મલેખાની પાલખી, માણુક મેતીએ જડી નવ લખી. છે 35 તાંતણે બાધી મેલે જામ, આવી બેઠા ત્રીભૂવને સ્વામ; પાસ પધારીયા કાંઠે કુવે, ઉત્સવ મેરૂ સમાણા હવા. છે 36 છે જેતરીયા જોડે વાછડા, ખેચ્યા વિના તે ચાલે ખડા; ગાઈ કામની કરે કેર, વાજે ભુંગલ ભેરી ટેલ. 37 | પાલખી વેલ તણે આકાર, નવિ ભાજે પરમેશ્વર ભાર; રાજા For Private and Personal Use Only