________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાછા ઘાલે તામ; તે નવી આવે તેહને ઠામ, તતક્ષીણ રાય અચેતન જામ.૧૫ છે રાય રાણી સંકટ ભેગવે કરમે દિન દેએલા નીગમે; રયણી ભર નવી ચાલે રેગ, દિવસે કીયા દીસે ભેગ. મે 16 એક વાર હય–ગય પરીવર્યા, રમવારે વાડી સંચરીયા સાથે સમૃદ્ધિ છે પરીવાર, પાલા પાયક નલ હું પાર. . 17 જાતી ભાણ માથાલે થયે, મેટી અટવા માટે ગયે; થાકે રાજા વડ વિસરામ, દીઠિ છાયા અતિ અભિરામ, છે 18 છે લાગી ત્રષા નીર મન ધર્યું, પાણી દીઠે ઝબક ભર્યું, પિધુ પાણી ગલણે ગલી; હાથ-પગ-મુખ ધોયા વલી. છે 19 મે કરી રેવાડી પાછા વલી, હેલુ જઈ પટરાણું મલીયે; પટરાણી રેલીયાત થઈ, થાકે રાજા પઢયે જઈ. | 20 | આવિ નિદ્રા રયણે પડી, પાસે રઈ પટરાણું વડી; હાથ-પગ-મુખ નિરખે જામ, તિયા કીડા નવિ દેખે ઠામ. પ૨૧ાાં રાણીને મન કેતક વસ્યું, હીયડે હરખી કારણ કીસું જાગ્યો રાજા આલસ મોડી, પુછે રાણી બે કર જોડી. ર૨ છે સ્વામી કાલે રેવાડી કીયા, હાથ-પાય-મુખ ધોયા જહા; તે જલન કારણ છે ઘણું, સ્વામી કાજ સરે આપણુ. | 23 રાજા જપે રાણી સુણે, અટવી પંથ છે અતિ ઘણું મે પ્રિયુ પ્રભુ તેહને ભેદ, આપણે જાણું વેડવી છે. 24 રથ જોતરીયા તુરંગમ વેલ, રાય-રાણી ત્યાં ચાલ્યા ગેલ, દિડુ ઝાબક વડનેરે તીર, જાણે માનસ ભરીયુ નીર. છે 25 ને હરખે રાણું હવે રંગ, રાજા અંગ પખાલે ચંગ; ટલી કુષ્ટને વાળે વાન, દેહ થઈ સેવન સમાન, જે 26 આવ્યે રાજા ઈલગપુરે, For Private and Personal Use Only