________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 18 જિન પૂજા કરે, મન આખડી ધરી છે પ્રેમ, જિન પૂજા વિણ જમવા નેમ. 3 છે એક દીવસ અતિ ઉલટ ધરી, ગજ-રથ પિયા–પાય કરી; ચડી રેવાડિ સહુ સાચવું, સાથે દેરાસર વિસર્યું. છે દેરાસરી ચિત્તવે ઈસું, વિણ દેરાસર કરવું કિશું; રાય તણે મન છે આખડી, જિન પૂજ્યા વિણ નહી સુખ ઘડી. 5 છે પ્રતિમા વિણ લાગી ચટપટી, ચડયે દિવસ દસ બારે ઘડી; કરી એકઠા વેલુ છાણ, ભાવે સામે કિધી ભાણ. . 6 એક તંહિ બીજિ આસની, ને પ્રતિમા પાઈ પાસની; તે કરતા નવિ લાગી વાર, થાપે માહા મંત્ર નવકાર. | 7 | પંચ પ્રમેષ્ઠિનુ કિધે ધ્યાન, કરી પ્રતિષ્ઠા સોએ પ્રધાન દેરાસર દેખીને હસે, પ્રતિમા દિઠે મન ઉલસે. 85 આખ્યો રાજા કરી અંધેલ, બાવના ચંદન કેસર ઘેલ; પૂજી પ્રતીમા લાગ્યો પાય, મન હરખે ખર-દૂષણરાય. છે 9. એક વેલને બીજે છાણ. પ્રતિમાને આકાર પ્રમાણ પ્રતિમા દેખી હયડુ ઠર્યું, સાથે સઉ ભલુ ભેજન કર્યું. તે 10 | તેહીજ વેલાતેહીજ ઘડી, પ્રતિમા વજ તણું પરે જડી, ધરમી રાજા ચીન્યા કરે, આસાતના રખે કે કરે છે 11 ખંધે ધરી–ખરદૂષણ ભૂપ, લેઈ પ્રતિમા મુકી જલકુંભ; ગય કાલ જલમાં ઘણે, પ્રતિમા પ્રકટી તે પરે સુણે. 12 ઈલનપુરી-એલગ દેરાય, કુષ્ટિ છે ભૂપતિનિ કાય; ન્યાયતંત નવિ ડંડે લેક, પૃથ્વી વર તે પુન્યાસી લેક, છે 13 છે રાય તણે મટે છે. રેગ, ચણી ભરી નિદ્રાને વિયેગ; રેમ-રોમ કિડા નિસરે, નિદ્રા સવી રણું પરિહરે. 14 છે જે કીડાના જેવા ઠામ, તે તીહા For Private and Personal Use Only