________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 મીઠે આજ, તું નયણે દીઠે જિનરાજ; હેલા મુજ મન વંછિત ફેલ્યા, દૂર ગતિના દુઃખ દુરે ટલ્યા. છે 33 છે તુજ નામે દુઃખ સંકટ ટલે, ભૂત-પ્રેત-વ્યંતર નવિ છલે, નિશ્ચ નાસે વિષમ વિકાર, તુમ નામે નિત જય જયકાર. B 34 છે તપગ૭ નાયક અવિચલ ચંદ, શ્રી લક્ષ્મીસાગર સૂરદ; શ્રી સોમદેવ સૂરિ સેહે સાર, શ્રી સોમ દ્વિજ સૂરીશ્વર ગણ ધાર, છે 35 જે સમય રત્ન જ્ય પંડિતરાય, તે સહ ગુરૂના પ્રણમી પાય; તુ સ્તવયે ત્રિભુવનને ધણી, પૂરો ઈછા અમ મન તણ. 36 છે ત્રાદ્ધિ -રમણ નવિ માંગુ રાજ, કૌતક વિદ્યા મંત્ર નવિ કાજ; એકજ આવાગમન નિવાર, દુસ્તર દુઃખસાગર ઉત્તાર. એ 37 હું આવ્યો સરણે તુમ તણે, રાખો મન ઉલટ આપણે; મુનિ લાવણ્ય સમય ઈમ ભણે, તુમ તુઠે નવનિધિ મુજ આંગણે. એ 38 છે છે ઈતિ જીરાવલા પાર્શ્વનાથ જિન છંદ સમાપ્ત છે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ. સરસ વચન ઘો સરસ્વતી માત, બોલીસ આદિ જીસી વિખ્યાત; અંતરીક્ષ ત્રિભુવનને ધણી, પ્રકટ પ્રતિમા પાસજ તણું. છે 1 લંકા ધણી જે રાવણરાય, ભગિની પતિ તેહને કેવાય; ખર-દુષણ નામે ભૂપાલ, અહાનિશ ધર્મ તણે ધણ ઢાલ. છે 2 સદૂગુરૂ વચન સદા મન ધરે, ત્રણ કાલ For Private and Personal Use Only