________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવો અંતર દામ કુઠામ. . 21 છે જેવડે અંતર બાજરકુર, તેવડો અંતર કાયર સુર; જેવડે અંતર રાણ-દાસ, તેવડે અંતર દહિને છાશ. મે 22 છે જેવડો અંતર રાયણબોર, તેવડે અંતર માણસ ઢેર જેવડે અંતર મુરખ જાણ તેવડો અંતર ખરકે કાણું છે 23 છે જેવડે અંતર ખા (ષા) સર ચીર, તેવડે અંતર જલને ખીર; જેવડો અંતર કે એલ– કાગ, તેવડે અંતર સુકડ-સાગ. 24 જેવડે અંતર મણિને કાચ, તેવડે અંતર કુડને સાચ; જા હીરેને કાકરે, કસ્તુરીને ખલખોટ. છે 25 જેવડો અંતર ગુલને ગલી, તેવડો અંતર તરૂવર-શલી; જિમ રયણાયરને છિલરૂં, કામ કુંભ ને કિહા ઠીકરું. એ 26 છે એવડો અંતર અછે અનેક, ધરમી નર મન ધરો વિવેક ચડતે ઉઠે જિનવર જેય, પડતે અવર દેવપણ હેય. એ ર૭ | ચિદિસ ચેપટ મલ સાલ, ત્રિભુવન દીપક દેવ દયાલ; તું ભેટીયે અવર દેવને ન નમુ, અમૃત લઈ આછણ કિમ જમુ. 28 પામ્ય કલ્પ વૃક્ષને સાથ, હવે કેરડે ન ઘાલે હાથ; તુમ દીઠે જિનવર જગદીશ; અવરદેવ કિમ નમું શીષ. છે 29 મે તુમ વિન ભવસાયર રડવડી, મદ-મછર-માયા નમ્યું; શી વિનતિ કરૂં તુજ બહુ, કહીયા પાખે તું જાણે સહુ. 30 નવિ નિચ્ચે નિન્દા પરીહરૂ, અવર દેવના બેલ્યા ચરી; રેસ મ ધર જે કઈ લગાર, દેવ ખરે જે મુક્તિ દાતાર. એ 31 વલિ બ્રહ્મા–હરી-ઈશ્વર હેઈ, ષ દર્શન માદેવ બહુ હેઈ, સેવ્ય આપે શીવ સુખ ઠામ, ત્રણ કાલે તસ કરૂ પ્રણામ. 32 અમીઅ સરીખો For Private and Personal Use Only