________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિએ હાર. છે 10 નાક પછી કિમ કીજે ધૂપ, સોએ, દેવને એ સ્વરૂપ; અલવેસુ ઈશ્વર પરહરી, હઈડે વલી વિમાસણ કરી છે 11 છે સુરજદેવ એ સહુકે કહે, તે આપદા, ઘણેરી સેવે, દિવસ માટે ઉગે–આથમે, જન્મ-મરણ દુઃખ એ મનિગમે. મે 12 જાષ સેષ દેવિ દેવલા, છેટા દિઠા દેવલ ભલા; હિંસા કરે કરાવે ઘણી, સીઓ લગ કીજે તેહ તણી.. + 13 મે દેવ ન દેખું તેહ કે, જિન સેવે શીરપુર સુખ હેઈ, મુજ મન માહે ચિન્તા ઘણી, ભેટ થઈ તવ ગુરૂ તણું છે 14 છે પ્રાચ્છ જિન શાસન સાર, જિન ચેવિશે મુગતિ દાતાર, પૂર્વ પુન્ય પ્રગટી કમ, દયા ભૂલ પાયે જિન ધર્મ છે 15 મુક્તિ તો મે લાધે માર્ગ, પામ્યા પાસ તણા પાગ; ચિન્તામણ કર ચડીયે આજ, મન વંછિત સવિ સરીયા કાજ છે 16 છે તારા ગુણને પાર ન લહું, તુજ તેલે બીજે કુણ કફ અવર દેવ તુમ અખ્તર ઘણે, વિગતે બેલ વિચારી તણે. મે 17 જેવડે અંતર લુણુ કપૂર, તેવડો અંતર ખજુઆ સુર; જેવડો અંતર સરસવ મેર, તેવડો અંતર ઉવટે શેર છે 18 છે જેવડો અંતર વ્યંતર "ઈન્દ્ર, તેવડે અંતર તારા ચન્દ્ર; જેવડે અંતર ભૂપતિદાસ, લછિ હણને લીલ વિલાસ છે 19 છે જેવડે અંતર સીહ શીયાલ, તેવડો અંતર ગેલવિયાલ; જેવડે અંતર મયગલ ઉંટ, તેવડો અંતર પુન્ય વંત ઢુંઢ. 20 છે જેવડો અતર બગલા હંસ, તેવડે અંતર કાનડ કંસ જેવડે અંતર રાવણ–રામ, For Private and Personal Use Only