________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 23 કામ કુંભ જિમ કામિત દાયક પદે પ્રણમે સુરવર નર નાયક મથિત સુદુમથ મનમથ સાયક અષ્ટ કરમ રિપુ દલબલ ઘાયક.-૭ નવનિધિદ્ધિ સિદ્ધિ તુમનામે મનવાંછિત સુખ સંપતિ પામે; જે પ્રભુ પદ પંકજ સિરનામે બહુલા સુર મહિલા તસ કામે-૮ બહુલ વસે વ્યવહારી વાત વરસિરિપુર વસુધા વિખ્યાત; તિહારાજે જિનવર જગતાત અંતરીક અને પમ અવદાત-૯ - છંદ સારસી અવદાત જેહને જગત જાણે ગુણ વખાણે સુરધણી; પરસાદ પ્રભુને પ્રગટ પરભવ પામિઓ પ્રભુપદ રૂણી ! મહિમા વધારે વિઘન વારે કરે સેવા અતિ ઘણી; તમ નામ લિને રહે ભીને અવર દેહ અવગુણી -10 નર નાથ કેડી માન મેડી હાથ જોડી હમ કહે; પ્રભુ નાથ ચરણે જીકે સરણે રહેને પર પદ લહે! અતિ જેહ ઉત્કટ વિકટ સંકટ નિકટ નાવે તે વલી-; ભય આઠ મોટા નિપટ બેટા દૂરથી જાયે ટી.-૧૧ ઈદ હાટડી જે રેગ ભયંકર કુષ્ટ ભગંદર દુષ્ટ ક્ષય ન ખસ ખાસ, અંતર ગલ વલી યમલ જવર વિષમ જવર જાઈ નાશ; દીસે અનિમાયા વલી ત્રણ ચાઠા નાઠા જાઈ તેહ, તુમ દરિસણ સ્વામિ શીવગતિ ગામિ ચામિ કર સમદેહ-૧૨ For Private and Personal Use Only