________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાજ ચડયે સવા; કરજેડી પ્રભુ વિનવું તે એ, કરે કૃપા જિનવરજીમેએ; 19 જન્મ મરણ ક ભય નિવારે, ભવ સાયરથી લાવારે શ્રી હથિણું ઉરમંડણ સોહે, તીહાશ્રી શાન્તિ સદા મનમહે 20 | પદ્ધ સાગર ગુરૂરાજ પસાથે, શ્રી ગુણ સાગર કે મન ભાયા; જે નરનારી એક ચિત્તે ગાવે, મન વંછિત ફલ નિશ્ચય પાનું | 21 / ઈતિશ્રી શાન્તિનાથ જિનને છંદ સમાપ્ત. છે શ્રી શાન્તિનાથને છંદ સમરૂ શાન્તિ જિન શાનિત કરે, પરમેશ્વર પારગત સુતર; ભવિભાવ ધરી ભવતાપ હર, નમજે નવદ્ધા નિદ્ધિ દાનપર. 1 જલવાસ સુગંધને વેદ કુસુમાક્ષત દીપક ફલસુત અરચા પ્રભુની છે અષ્ટ વિધા, કરિ પાપ પુલાયે થિયા ત્રિવિધા. 2 કુસુમાક્ષત દીપક વાસ વર, સુધ ધુપ ધરે ભવિ ભકિતવરં; જિન અંગે પંચ વિધા અરચા, દિન રાત્રે મુખે કરવી જ સુચા. | 3 | જદી માનવ છું જદી લાયક છું, અહમેવ ધરે મન કાયક છું; મદ છાક ચઢી ચખ જુઓ તથા, જિન ભકિત વિના છે સર્વ વૃથા. | 4 જિન જાપ જપે ઘન કમ ખપે, જિનના ગુણ ગાતે થાય તો; જિનરાજ અહાનિશી વનમે, પરમાદ તજી પરખ મનમે. . પ સુભ ભાવ ધરી ભગવંત ભજે, સુજના સુમના મદ માન તજે ભવ સિંધુ ઉતારણ For Private and Personal Use Only