________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષ્ટ ભવ દુષ્ટ દુરે ન શાય; 1 | ગયે કાલ બાલપણામાં અનેતે, વચ્ચે મેહની આણમા હુ ભમતે; દેખી મુખ તાહરૂં થયે ઉજમાલ, લોં ધર્મને આજ તારૂણ્ય કાલ; . 2 મિલે ચર્મ આવત માટે સખાઈ, પડ પાતલે મોહમાહા દુખદાઈ ગ્રંથિ ભેદની તત્વની દ્રષ્ટિ પાઈ; પ્રભુ ઓલખ્યો તું અહી અમાહી; 3 મે આજ મિથ્યાત્વને અંધકાર, જે શુદ્ધ સમ્યકત્વને જ્ઞાતકાર રહ્યા વેગલા કાઠિયા કર્મ કાઠા, અનંતાનું બંધી સવેદુરનાઠા છે 4 . હવે ઉલસી આપથી વેગ શક્તિ, જાગી ચિત્તમા તાહરી જેર ભકિતગે આપ આપ સહુ ભમજાલ, ભણે દેવતું એક જગમા દયાલ છે 5 થયું સમરસે ચિત્ત શીતલ સુગ, ભલી વાસના સેહેજ સંવેગ રંગ; ગયે. તાપ. નિઃપાપ મારગ નિહાલી, મિલી ચેતના સહચરી મહાસાલી; ને 6 મિલ્યા સત્ય સંતોષ આદે સુમિત્ર, શુભ ધ્યાન કલેલ વાધ્યા વિચિત્ર; થય ગેપદ પ્રાય સંસાર સિંધુ, વો તું મન મંદિરે વિશ્વબંધુ; 7 છે જીહા ગરૂડ સિંહા નાગને નહિં પ્રચાર, સમય દાવ આવે તિહામેઘ ધાર; દેખી કેસરી ગજઘટા દરે નાસે, તુજ ધ્યાનથી તેમ સંસાર ત્રાસે 8 પ્રભુ તું મલ્યાથી હવે હું સનાથ, કૃપાનાથ તે જન્મ કીધે કૃતાર્થ; ટલી આપદા સંપદા સર્વ આવી, પ્રભુ તાહરી ભકિત જો ચિત્તભાવી; એ 9 વિરાજે મહારાજ જે મુજમન, ન માંગુ પછે તેહથી કોઈ અન્ય ગ્રહો બાંહિતે છેહ દે ન ઝિહારે, મહાપુરૂષ તે શરણે આવ્યા સુધારે છે 10 ને ઘણું શું કહું For Private and Personal Use Only