________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માને. તીમ હું દર્શન આદી જીણુંદ. | 38 છે આજ ભયે માન્ય શ્વ મીઠે, સુભ ચીજો આદેશ્વર દીઠે; દુઃખ દારિદ્ર આવે જાયે ભાગી, જે આદેશ્વર ચરણે લાગે. મે 39 છે મુગતમણી મે મયુ લાધુ, આદેશ્વર સુ જે મન બાંધુ; હું અપરાધિ છું પ્રભુ ગાઢ, તેહી બેલ દેઓ મુજ ટાઢે છે 40 છે છે હે ઈ કરૂ કેઈ, માય તાય સામેવુ તેઓ નહિ ભૂખ મુજ સરખે; કાલા વંચન સુણીને હરખે છે 41 છે બાલુડે જેમ બેલે વાણ, માય તાય મુજ અમી અસમાણી; તુ ઠાકુર તુ માય જ બાય, જન્મ-જન્મ મુજ લાગા પાય. છે 42 છે તેહ તણે ટાલે સંતાપ, જીમ કાયા અજુઆલુ આ૫; ભવભવના ટાલે સંતાપ, કેવલ જ્ઞાન તણું ઘો છાપ. છે 43 / રાજ ત્રાદ્ધ નવી માગુ સ્વામી, મુનિ લાવણ્ય સમયે શીર નામી; સેવક માંહે સમેટ થાય, આદેશ્વર અવિચલ પદ આય છે 42 પનર છાસઠ આદિ જન તુકે, વિનતડી સેવક તણીઆજે માસ દશમી દાહ, મુનિ લાવણ્ય સમય ભણીયે. કે 45 છે છે ઇતિ શ્રી આદીશ્વર જિન છંદ સમાપ્ત, છે શ્રી સંભવ જિન વિપ્તિ છંદ સુણે સંભવ સ્વામી અરદાસ મેરી, લહી ભાગ્યથી આજમે ભેટ તેરી, મહા પુણ્યના પૂરથી નાથ પાયે, હવે For Private and Personal Use Only