________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દાતા ગુણ મુજ મોહન મંડે, કૃપણપણું મુજ કેડ ના છેડે આવે મદ મયંગલ મુજ ઉંડે, માયા સાયણ દસ વાહડે. છે 28 | કહિ તે કરે પર ધન મુજ લેતા, અણખ (6) હુંતી ધરમે ધન દેતા; કિધા કર્મ જિનેશ્વર જેતા, તું ત્રિભુવન પતિ જાણે તેતા. 29 છે રાજ્ય દ્ધિ રામાસુ રાતે, ધન કર્યું કંચન યૌવન મદમાતે, ધન ભણું ધાવા ધુર જાત, અનેક દેશ વિદેશ કમાતે. 30 છે દેશ વિદેશ જઈ ધન લાવ્યા મોટા મંદિર હાટ કરાવ્યા; ઘરની કારણ ઘાટ ઘડાવ્યા, ધર્મ સ્થાન કે ધનકામ ન આવ્યા. એ 31 વ્યાજ વટંતર ડોઢ, સવાઈ, કતા કિધી કેડ કમાઈ; સાત વિસન સેવ્યા દ્રઢ થઈ, ધર્મ–કર્મકાઈક જન આઈ. 32 સ્વામી-સગા-સહદર, વંચી, અર્થ અનેક એણી પરે સંચી; ધર્મ ન કિ મે રોમાંચી, ભાવ સહિત પ્રભુ પાય ન અંચી. છે 33 છે પ્રગત સાત ક્ષેત્ર ન પોષા, સુકૃત તણા સ્થાન સવિ શેખ્યા; સદ્દગુરૂગરણી નવી સંખ્યા, કહોને સ્વામી હવે કમ હસે | ૩૪લેભ લગે મે પરધન લિધા, સંપત સારું દાન ન દિધા પાપ કર્મ મને જડપી લિધા, સુકૃત અમૃત પર ઘલ નવિ પીધા. 35 પચ્ચખાણ પૌષધ અનુસરતા, સામાયિક પિડિકમણુ કરતા; સંજમ ધ્યાન ધર્મને ધરતા, ન રહ્યા મન સવ્વિ નિશ્ચલ ન રતા. મા 36 નાભિ નરેશ્વર નંદન કઈએ, માતા મરૂ દેવા ઉર લહીએ, કિધા કમ કહીએ કિમ્ સ્વામી, ધ્યાન તમારે હું શીર નામી. છે 37 છે એમ જહલ મેર ચંદ ચકરા, દીન કર છે કેમલ વન, યેગી સંધ્યાને ઉત્તમ For Private and Personal Use Only